મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ભિવંડીમાં પાણી ભરાયેલા રસ્તામાં ટ્રાફિક નિયંત્રણ કરતો સ્પાયડર મેન

મહારાષ્ટ્રના ભિવંડીમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. પાણી ભ

તસવીર: gstv

મહારાષ્ટ્રના ભિવંડીમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. પાણી ભરાયેલા રસ્તાઓ પર ટ્રાફિક વ્યવસ્થા જાળવવા એક વ્યક્તિ ‘સ્પાઇડરમેન’ના વેશમાં મદદ માટે આગળ આવ્યો હતો. તેણે વાહનચાલકોને માર્ગદર્શન આપી ટ્રાફિકને નિયંત્રિત કરવામાં સહાય કરી હતી. ભિવંડીમાં અનોખા અંદાજમાં કરવામાં આવેલી આ મદદના દ્રશ્યો લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે. નગરપાલિકાના કર્મચારીઓ સમયસર પહોંચે કે ના પહોંચે.. પણ આ સ્પાયડરમેન લોકોની મદદ માટે પહેલા પહોંચી જાય છે.

આ સમાચાર શેર કરો