Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Ram temple donation dispute, all eight accused present in court

VIDEO : રામ મંદિર દાન વિવાદ, તમામ આઠ આરોપીઓ કોર્ટમાં હાજર

Timeછેલ્લું અપડેટ : 26 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રામ મંદિર દાન વિવાદ કેસમાં તમામ આઠ આરોપીઓને કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સ્થાનિક અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા.જે બાદ તમામને જેલ હવાલે કરાયા છે..અને સોમવારે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે..આ મહત્વપૂર્ણ સુનાવણીને ધ્યાનમાં રાખીને, કોર્ટ પરિસરની આસપાસ અને સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહીવટીતંત્ર સતર્ક જોવા મળી હતી .

App Store
ટોપિક્સ:gstvnewsRAM MANDIR AAROPI