VIDEO: વડાપ્રધાન મોદીની ઈન્ડોનેશિયા મુલાકાત, એરપોર્ટ પર ભવ્ય સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈન્ડોનેશિયાની મુલાકાતે છે...અને તેઓ જકાર્તા પહોંચતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈન્ડોનેશિયાની મુલાકાતે છે...અને તેઓ જકાર્તા પહોંચતા જ ઈન્ડોનેશિયન વાયુસેનાના ફાઈટર જેટ્સ દ્વારા વડાપ્રધાનના વિમાનને ખાસ એસ્કોર્ટ આપવામાં આવ્યું હતું.તેમજ એરપોર્ટ પર રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાને ઈન્ડોનેશિયાની સમૃદ્ધ સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતા સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. આ ઐતિહાસિક પ્રવાસ ભારત અને ઈન્ડોનેશિયાની મિત્રતાને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે ભવિષ્યમાં આર્થિક અને સુરક્ષા સહયોગમાં નવા અધ્યાયનો પ્રારંભ કરશે.




