Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Bollywood actor Aamir Khan marries Gauri Spratt

VIDEO: બોલીવૂડ અભિનેતા આમિર ખાને, ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન કર્યા

Timeછેલ્લું અપડેટ : 05 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બોલિવુડ સુપરસ્ટાર આમિર ખાને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન કરીને જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો છે. પાલી હિલ સ્થિત નિવાસસ્થાને ખાનગી સમારંભમાં બંનેએ લગ્નના દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા. ૬૧ વર્ષીય આમિર અને ૪૭ વર્ષીય ગૌરીના પ્રથમ સત્તાવાર ફોટોગ્રાફ્સ તેમની પીઆર ટીમે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. સમારંભમાં આમિરના સંતાનો જુનૈદ, ઇરા અને આઝાદ ખાન તેમજ ગૌરીના પુત્ર સહિત નજીકના પરિવાર અને મિત્રો હાજર રહ્યા હતા. આશુતોષ ગોવારિકર, એલી અવરામ, વીર દાસ, ઇરફાન પઠાણ અને રાજ ઠાકરે જેવા મહેમાનોએ પણ ઉજવણીમાં ભાગ લીધો હતો.

App Store