VIDEO: દિલ્હીના એક ઇમારત ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ
સોર્સ : GSTV
દક્ષિણ દિલ્હીના સાકેત વિસ્તારમાં સાંજના સમયે એક ઇમારત ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો....ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડ અને બચાવની ટીમ યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતુ. ફાયર બ્રિગેડના અધિકારી અનુસાર આ ઇમારત ધરાશાયી થવાની આ ઘટના સાંજે અંદાજે ૭.૪૫ વાગ્યે રિપોર્ટ થઈ હતી. જો કે, આ અકસ્માતમાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

