મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ઓડિશા મતદાર યાદીમાંથી 20 લાખ નામ કમી કરાયા

ઓડિશામાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા દરમિયાન ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી ૨૦ લાખથી વધુ મતદારોન

તસવીર: gstv

ઓડિશામાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન  પ્રક્રિયા દરમિયાન ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી ૨૦ લાખથી વધુ મતદારોને કાઢી નાખવામાં આવ્યા છે. મુખ્ય ચૂંટણી અધિકારી એસ. ગોપાલે જણાવ્યું કે, SIR પહેલાં ૩ કરોડ ૩૩ લાખ મતદારો હતા. હવે સુધારેલી યાદીમાં ૩ કરોડ ૧૩ લાખ ૮૭ હજાર મતદારોના નામ સામેલ છે. આમાં 1 કરોડ 60 લાખ પુરુષ, 1 કરોડ 53 મહિલા મતદારો સામેલ છે. 20 લાખ 12 હજાર મતદારોને સ્થળાંતર, અનેક એન્ટ્રીઓ અને અન્ય કારણોસર દૂર કરાયા છે. મતદારોને ૫ જુલાઈથી ૪ ઓગસ્ટ સુધી દાવા-વાંધા નોંધાવવાનો સમય આપવામાં આવ્યો છે. અંતિમ મતદાર યાદી ૬ સપ્ટેમ્બરે પ્રકાશિત થશે.

આ સમાચાર શેર કરો