મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: હૈદરાબાદમાં કમોસમી વરસાદી મારો શરુ

સોર્સ: gstv

તેલંગાણાના પાટનગર હૈદરાબાદના વિવિધ વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ તીવ્ર પવન સાથે ધોધમાર વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ અણધારા વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બદલાયેલા હવામાનને કારણે શહેરમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને નાગરિકોને ગરમીથી રાહત મળી છે.

આ સમાચાર શેર કરો