Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Under the Dal Mandi Road widening project in Varanasi, Uttar Pradesh, the demolition of a mosque has started.

ઉત્તર પ્રદેશના વારાણસીમાં દાળ મંડી રોડ પહોળો કરવાના પ્રોજેક્ટ અંતર્ગત એક મસ્જિદના બાંધકામને તોડી પાડવાની કામગીરી શરૂ

Timeછેલ્લું અપડેટ : 01 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તર પ્રદેશના વારાણસીમાં દાળ મંડી રોડ પહોળો કરવાના પ્રોજેક્ટ અંતર્ગત એક મસ્જિદના બાંધકામને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ અને સુરક્ષા દળો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાના કેટલાક વીડિયો અને ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે. તંત્ર દ્વારા શાંતિ જાળવી રાખવા માટે સ્થાનિક લોકો સાથે બેઠક પણ કરવામાં આવી છે અને લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે.

App Store