Video: ટ્રેડ ફેર ટિકિટ કૌભાંડ

સોર્સ: gstv

દિલ્હીમાં ઇન્ડિયન ઇન્ટરનેશનલ ટ્રેડ ફેરની ટિકિટના નામે છેતરપિંડીના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ટિકિટ ફ્રોડ કેસમાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી છે. આરોપી મેળાની ટિકિટના નામે લોકો સાથે છેતરપિંડી કરતો હોવાની આશંકા છે. સમગ્ર મામલે દિલ્હી પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે અને આ કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત