Video: ગાઝીપુરના માતા-પુત્રી ડબલ મર્ડર કેસનો આરોપી નંદગંજ એન્કાઉન્ટરમાં ઝડપાયો

સોર્સ: gstv

ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લાના નંદગંજ વિસ્તારમાં પોલીસ અને આરોપી વચ્ચે થયેલી અથડામણ બાદ માતા-પુત્રી ડબલ મર્ડર કેસના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી . એન્કાઉન્ટર દરમિયાન આરોપીના બંને પગમાં ગોળી વાગતા તે ઈજાગ્રસ્ત થયો હતો. પોલીસે તેને તાત્કાલિક કાબૂમાં લઈ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો . ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી

આ સમાચાર શેર કરો

જાહેરાત