Video: છત્તીસગઢની રાજધાની રાયપુરમાં અમિત શાહની ઉપસ્થિતિમાં રાજ્ય પુરસ્કાર સમારોહ

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં આયોજિત રાજ્યોત્સવ અને રાજ્ય પુરસ્કાર સમારોહના સમાપન કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર પ્રતિભાઓને રાજ્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. સમારોહમાં રાજ્યની સંસ્કૃતિ, પરંપરા અને વિકાસની ઝલક જોવા મળી હતી. અમિત શાહની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
જાહેરાત






