Video: ગોરખપુર સ્થિત ગોરખનાથ મંદિરમાં શહીદોની સ્મૃતિમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

સોર્સ: gstv

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના પટેલ નગર સેકન્ડ વિસ્તારમાં પ્લાયવુડ અને સોફાના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર શોર્ટ સર્કિટના કારણે ગોડાઉનમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગતાં જ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગોડાઉનમાં પ્લાયવુડ અને ફર્નિચરનો સામાન હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત