Video: અયોધ્યામાં 14 કોસી પરિક્રમા પૂર્ણ થયા બાદ ભક્તોનો ધસારો

સોર્સ: gstv

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં 14 કોસી પરિક્રમા પૂર્ણ થયા બાદ પણ શ્રદ્ધાળુઓનો પ્રવાહ યથાવત્ જોવા મળી રહ્યો છે. પરિક્રમા પૂર્ણ થયા બાદ પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યામાં રોકાયા છે. રામનગરીના વિવિધ ધાર્મિક સ્થળોએ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. શ્રદ્ધાળુઓ ભગવાન રામના દર્શન કરી પૂજા-અર્ચના કરી રહ્યા છે. શહેરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની હાજરીને પગલે સ્થાનિક વિસ્તારોમાં પણ ભારે ચહલપહલ જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત