Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Rain brings pleasant weather to Guwahati

VIDEO : ગુવાહાટીમાં વરસાદથી વાતાવરણ બન્યું ખુશનુમા

Timeછેલ્લું અપડેટ : 11 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

આસામના ગુવાહાટીમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે અને શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભારે વરસાદના કારણે ગુવાહાટીના લાસ્ટ   વિસ્તાર સહિતના નીચાણવાળા ભાગોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેના લીધે વાહનચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લાંબા સમયની ગરમી અને બફારા બાદ પડેલા આ વરસાદથી સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે અને વાતાવરણ ખુશનુમા બન્યું છે.  

App Store
ટોપિક્સ:gstvgstv newsguwahati weatherrain