Video: ફિલિપાઈન્સની રાજધાની મનિલામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાલા ડિનરમાં ઉપસ્થિત રહ્યા

સોર્સ: gstv

ફિલિપાઈન્સની રાજધાની મનિલામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાલા ડિનરમાં ઉપસ્થિત રહ્યા હતા. ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ આર. માર્કોસ અને ફર્સ્ટ લેડી લુઈસ અરાનેટા-માર્કોસ દ્વારા આ ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારત અને ફિલિપાઈન્સ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોની દૃષ્ટિએ આ મુલાકાત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત