Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Premier League gets off to a grand start in Assam

VIDEO : આસામમાં પ્રીમિયર લીગનો ભવ્ય પ્રારંભ

Timeછેલ્લું અપડેટ : 21 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : Gstv

ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ બીસીસીઆઈ સેક્રેટરી દેવજીત સૈકિયાની વિશેષ ઉપસ્થિતિમાં ‘આસામ પ્રીમિયર લીગનો સત્તાવાર રીતે પ્રારંભ કર્યો હતો. આ લીગનો ઉદ્દેશ્ય રાજ્યના યુવા ક્રિકેટરોને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક મોટું મંચ પૂરું પાડવાનો છે. સ્ટેડિયમમાં આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં રમતપ્રેમીઓનો ઉત્સાહ જોવા જેવો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ લીગ રાજ્યમાં રમતગમતની સંસ્કૃતિને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

App Store
ટોપિક્સ:gstvgstv newsassampremier league