મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: પીપલ અગેઇન્સ્ટ એસઆઈઆર દ્વારા દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું આહવાન: પ્રશાંત ભૂષણ પાલમપુરમાં કૂચનું નેતૃત્વ કરશે

સોર્સ: gstv

મતદાર યાદીની પુનરાવર્તન પ્રક્રિયા વિરુદ્ધ 23મી ઓક્ટોબરે દેશભરમાં કૂચનું આયોજન કરવામાં આવ્યું છે. પીપલ અગેઇન્સ્ટ SIR જૂથના નેજા હેઠળ યોજાનાર આ કાર્યક્રમ તેમના હર હાથ મેં તિરંગા ઔર હર ગલી મેં જંતર મંતર" અભિયાનનો મહત્વપૂર્ણ હિસ્સો મનાય છે....આ કૂચમાં જોડાવા માટે કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકે, AISAના વડા નેહા બોરા, અભિનેતા પ્રકાશ રાજ, વકીલ પ્રશાંત ભૂષણ અને ખેડૂત નેતા રાકેશ ટિકૈત સહિત અનેક અગ્રણીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે....આ સંદર્ભમાં વકીલ અને કાર્યકર્તા પ્રશાંત ભૂષણે X પર પોસ્ટ કરી શુક્રવાર, ૨૩ ઓક્ટોબરને લોકશાહી બચાવો દિવસ તરીકે જાહેર કર્યો છે.

આ સમાચાર શેર કરો