Video: દ્રાસમાં સિઝનની પ્રથમ હિમવર્ષા

સોર્સ: gstv

લદ્દાખના દ્રાસ અને ઝોજિલાના ઊંચાણવાળા વિસ્તારોમાં સિઝનની પ્રથમ ભારે હિમવર્ષા નોંધાઈ છે. ભારે હિમવર્ષાના કારણે સમગ્ર વિસ્તાર બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયો છે. પહાડો અને આસપાસના વિસ્તારોમાં બરફના સુંદર નજારા જોવા મળી રહ્યા છે. હિમવર્ષાને પગલે તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. સ્થાનિક વિસ્તારોમાં શિયાળાની શરૂઆતનો અહેસાસ થવા લાગ્યો છે. પ્રથમ હિમવર્ષાના કારણે દ્રાસ અને ઝોજિલાની પ્રાકૃતિક સુંદરતામાં વધારો થયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત