Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Meghraja's grand entry in Delhi, heavy rain brings relief from the heat

VIDEO : દિલ્હીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ભારે વરસાદથી ગરમીમાંથી રાહત

Timeછેલ્લું અપડેટ : 13 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ભીષણ ગરમી બાદ હવામાનમાં અચાનક મોટો પલટો આવ્યો છે. દિલ્હી એનસીઆરમાં તેજ પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. આ મુશળધાર વરસાદને કારણે તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે  જેનાથી દિલ્હીવાસીઓને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે ભારતીય હવામાન વિભાગ  દ્વારા આગામી દિવસોમાં પણ વાવાઝોડા સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

App Store
ટોપિક્સ:gstvgstv newsdelhirain