મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: સુંદર વાદીઓમાં ફિલ્મના પ્રચાર સાથે સ્થાનિકો સાથે મુલાકાત

બોલિવૂડ અભિનેત્રી હુમા કુરેશીએ તેની આગામી ફિલ્મ બેબી ડૂ ડાઈ ડૂના પ્રમોશનના ભાગ

તસવીર: gstv

બોલિવૂડ અભિનેત્રી હુમા કુરેશીએ તેની આગામી ફિલ્મ બેબી ડૂ ડાઈ ડૂના પ્રમોશનના ભાગરૂપે આજે શ્રીનગરની મુલાકાત લીધી હતી. કાશ્મીરની રમણીય અને સુંદર વાદીઓમાં ફિલ્મનું પ્રમોશન કરવાનું આયોજન કરીને ટીમે સ્થાનિક ચાહકો અને પ્રવાસન ક્ષેત્રે ખાસ ધ્યાન ખેંચ્યું હતું .શ્રીનગરમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન હુમા કુરેશીએ કાશ્મીરી સંસ્કૃતિ અને ત્યાંના લોકોના પ્રેમની પ્રશંસા કરી હતી. તેણે જણાવ્યું હતું કે કાશ્મીર જેવી સુંદર જગ્યાએ આવીને પોતાની ફિલ્મ વિશે વાત કરવી તે ખૂબ જ સુખદ અનુભવ છે. ફિલ્મ બેબી ડૂ ડાઈ ડૂ વિશે વાત કરતા તેણે આશા વ્યક્ત કરી હતી કે દર્શકોને આ ફિલ્મ ચોક્કસપણે પસંદ આવશે. શ્રીનગરમાં હુમા કુરેશીની એક ઝલક જોવા માટે તેના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ફિલ્મના પ્રમોશન માટે અભિનેત્રીની આ મુલાકાતને બોલિવૂડ અને પ્રવાસન વિભાગ દ્વારા પણ પ્રોત્સાહન મળી રહ્યું

આ સમાચાર શેર કરો