Video: જમ્મુ અને કાશ્મીર એલઓસી પર ભારતીય સેના સંપૂર્ણ એલર્ટ પર, શિયાળાને ધ્યાનમાં રાખીને પેટ્રોલિંગ વધારાયું

સોર્સ: gstv

શિયાળાની શરૂઆત સાથે જ સરહદી વિસ્તારોમાં ગાઢ ધુમ્મસના કારણે દૃશ્યતા ઓછી થઈ જતી હોય છે અને તાપમાન પણ માઈનસમાં પહોંચી જતું હોય છે. આ અત્યંત ઠંડી અને પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ભારતીય સેનાના જવાનો સંપૂર્ણપણે સજ્જ છે. સંભવિત ઘૂસખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે સેના દ્વારા સતત ચોકીદારી રાખવામાં આવી રહી છે અને પેટ્રોલિંગ સઘન બનાવીને દેશની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત