Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Heavy tidal conditions at sea amid continuous rains in Mumbai

VIDEO: મુંબઈમાં સતત વરસાદ વચ્ચે દરિયામાં ભારે ભરતીની સ્થિતિ

Timeછેલ્લું અપડેટ : 05 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મુંબઈમાં સતત વરસાદ વચ્ચે દરિયામાં ભરતીની સ્થિતિ જોવા મળી રહી છે. મરીન ડ્રાઈવ અને ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે હાઈ ટાઈડના દૃશ્યો સામે આવ્યા છે, જ્યાં દરિયાના મોજાં ઊંચા ઉછળતા જોવા મળ્યા. લોકો પણ આ નજારો માણી રહ્યા છે. અને પોતાના મોબાઈલમાં પણ આ દ્રશ્યો કંડરતા જોવા મળ્યા. તંત્રએ લોકોને દરિયાકિનારાથી સુરક્ષિત અંતર જાળવવા અને અનાવશ્યક ભીડ ન કરવા અપીલ કરી છે. ભારે વરસાદ અને હાઈ ટાઈડને ધ્યાનમાં રાખીને તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

App Store