Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Heavy rain at Somnath temple

VIDEO: સોમનાથ મંદિરે ભારે વરસાદ

Timeછેલ્લું અપડેટ : 01 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગીર સોમનાથ જિલ્લામાં લાંબી રાહ જોયા બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. વિશ્વપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર અને તેની આસપાસના વિસ્તારોમાં આજે મુસળધાર વરસાદ તૂટી પડ્યો હતો. ભારે વરસાદને કારણે સોમનાથ મંદિરના પવિત્ર શિખર અને પરિસરમાં અદ્ભુત નજારો જોવા મળ્યો હતો, જાણે કુદરત પોતે જ મહાદેવનો જલાભિષેક કરી રહી હોય. વરસાદના કારણે કાળઝાળ ગરમી અને બફારાથી કંટાળેલા સ્થાનિક લોકો અને યાત્રાળુઓને મોટી રાહત મળી છે અને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

App Store