Video: આરોગ્ય અને તંત્રની બેદરકારી

મહારાષ્ટ્રના નાશિકમાં રહીશો છેલ્લા ઘણા વર્ષોથી દૂષિત પીળું પાણી પીવા મજબૂર બન્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ઘરોમાં સપ્લાય થઈ રહેલું આ પાણી અત્યંત ઝેરી અને દૂષિત હોવાથી વિસ્તારમાં કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ ચિંતાજનક રીતે વધી ગયું છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પ્રશાસન દ્વારા કોઈ ઉકેલ ન લાવવામાં આવતાં સ્થાનિક નાગરિકોમાં ભારે આક્રોશ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે








