Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Fierce fire in godown in Delhi

VIDEO: દિલ્હીના ગોડાઉનમાં ભીષણ આગ

Timeછેલ્લું અપડેટ : 05 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દિલ્હીમાં આજે પ્રદર્શનની વસ્તુઓ રાખવામાં આવેલા એક વિશાળ ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ૨૫થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ ગોડાઉનમાં રાખેલો લાખોની કિંમતનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગામી તપાસ હાથ ધરવામાં આવી છે.

App Store