અરવિંદ કેજરીવાલના જામીન પર કોર્ટે ચુકાદો અનામત રાખ્યો
Delhi court reserves order on Arvind Kejriwal bail plea | દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર દિ

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર દિલ્હીની કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે.




