મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: મુઝફ્ફરનગરમાં MLC ચૂંટણી દરમિયાન ભાજપ અને સપાના નેતાઓ વચ્ચે ઘર્ષણ

સોર્સ: gstv

UPના મુઝફ્ફરનગરમાં MLC ચૂંટણી દરમિયાન ભાજપ અને સપાના નેતાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. મળતા અહેવાલ પ્રમાણે DAV ઇન્ટર કોલેજ મતદાન મથક પર બંને પક્ષોના નેતાઓ અને કાર્યકરો સામ સામે આવી ગયા હતા અને બન્ને પક્ષે ધક્કામુક્કી પણ સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે મતદાન પ્રક્રિયાને લઈને બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો, જેમાં ઉગ્ર શારીરિક ઘર્ષણ પણ જોવા મળ્યું.પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી.

આ સમાચાર શેર કરો