Video: ત્રિપુરામાં નગરપાલિકા ચૂંટણી પૂર્વે મુખ્યમંત્રી ડૉ. માણિક સાહાનો અગરતલામાં ભવ્ય રોડ શો, જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

સોર્સ: gstv

રોડ શો દરમિયાન મુખ્યમંત્રી ડૉક્ટર માણિક સાહાએ જણાવ્યું કે સમગ્ર ત્રિપુરામાં શહેરી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં જનતાનો પૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે, જે ૨૦૨૧ની ચૂંટણી કરતાં પણ ઘણો વધારે છે. ગત વખતે તમામ બેઠકો જીત્યા બાદ આ વખતે ભાજપનો ઉત્સાહ વધુ વધ્યો છે. લોકો વડાપ્રધાન મોદી અને ભાજપની સાથે છે. વિકાસ કોઈ જ્ઞાતિ કે સંપ્રદાયને જોતો નથી અને રાજ્યને સુરક્ષિત રાખવા ભાજપ સિવાય કોઈ વિકલ્પ ન હોવાથી પરિણામો ખૂબ જ સકારાત્મક આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત