Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Cannabis worth crores seized in Chhattisgarh, large quantity seized from truck

VIDEO:છત્તીસગઢમાં કરોડોનો ગાંજો ઝડપાયો, ટ્રકમાંથી મોટો જથ્થો જપ્ત

Timeછેલ્લું અપડેટ : 13 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છત્તીસગઢના બલરામપુર જિલ્લામાં બસંતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે પોલીસે નાકાબંધી કરીને એક શંકાસ્પદ ટ્રકને અટકાવી હતી. તલાશી દરમિયાન ટ્રકમાંથી ગાંજાનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કરોડો રૂપિયાની કિંમતનો આ ગાંજો જપ્ત કરીને ઘટનાસ્થળેથી બે આરોપીઓની ધરપકડ કરી છે. હાલમાં પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ  એક્ટ હેઠળ ગુનો નોંધીને આ આખા રેકેટના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

App Store
ટોપિક્સ:gstvgstv newscannabis