મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: ખડગેની ટિપ્પણી સામે ભાજપનો વિરોધ

સોર્સ: gstv

મધ્યપ્રદેશના ભોપાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ પિતા અંગે મલ્લિકાર્જુન ખડગેની ટિપ્પણીના વિરોધમાં ભાજપના કાર્યકરોએ પ્રદર્શન યોજ્યું હતું. ભાજપના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરતાં કોંગ્રેસ કાર્યાલય તરફ કૂચ કરવા નીકળ્યા હતા. આ દરમિયાન કાર્યકરોએ ખડગેના નિવેદન સામે નારાજગી વ્યક્ત કરી હતી. ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ સામે વિરોધ નોંધાવ્યો હતો. ભોપાલમાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શન અને કૂચના દૃશ્યો સામે આવ્યા છે.

આ સમાચાર શેર કરો