Video: કલબુર્ગીમાં લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો રેલી અને પદયાત્રા માટે કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહનું આગમન

નાગરિકોના આરોગ્ય અને ફૂડ સેફ્ટીના નિયમોના પાલન માટે શરૂ કરાયેલા રાજ્યવ્યાપી ઓપરેશન હેલ્થ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજપીપળાથી એકતાનગર સુધીના હાઇવે માર્ગ પર આવેલી કુલ 19 હોટેલ, રેસ્ટોરન્ટ અને રિસોર્ટમાં તપાસ કરાઈ હતી, જેમાં 6 એકમોને સુધારા નોટિસ ફટકારવામાં આવી હતી . તંત્રએ એક હોટેલને તાત્કાલિક અસરથી સેલ્ફ ક્લોઝર કરાવી 52 કિલો અખાદ્ય ચીજવસ્તુઓનો સ્થળ પર જ નાશ કરી કડક કાર્યવાહી કરી હતી
જાહેરાત













