Video: વિઝા પૂરા થયા છતાં રહેતો નાઈજીરીયન નાગરિક ડ્રગ્સ સાથે ઝડપાયો

ચેન્નાઈના પલ્લવરમ વિસ્તારમાં પોલીસે ડ્રગ્સ વિરોધી અભિયાન હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં વિઝાની મુદત પૂરી થયા છતાં ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા એક નાઈજીરીયન નાગરિકનો પર્દાફાશ થયો છે. આરોપી પાસેથી મોટા પ્રમાણમાં પ્રતિબંધિત મેથામ્ફેટામાઈન ડ્રગ્સ મળી આવ્યું છે, જેનું તે વેચાણ કરતો હતો. પોલીસે ડ્રગ્સ જપ્ત કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
જાહેરાત








