Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : A horrific accident occurred at the Yeshwadi Hanuman Temple in Parbhani, Maharashtra.

VIDEO : મહારાષ્ટ્રના પરભણીના યશવાડી હનુમાન મંદિરે ગમખ્વાર અકસ્માત સર્જાયો

Timeછેલ્લું અપડેટ : 21 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : Gstv

મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના યશવાડી હનુમાન મંદિરે આજે એક કરૂણ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં પાંચ લોકોના દુઃખદ અવસાન થયા છે અને લગભગ ૨૦ જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મંદિર પરિસરમાં દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો એકઠા થયા હતા તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ગમખ્વાર ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. તપાસ ચાલુ છે.

App Store