Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : A great boom in the stock market

VIDEO: શેરબજારમાં શાનદાર તેજી

Timeછેલ્લું અપડેટ : 09 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

શેરબજારમાં ગઈકાલના ભારે ઘટાડા બાદ આજે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે...મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 550 પોઈન્ટની તેજી સાથે 77 હજારની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી ઈન્ડેક્સ પર 200 પોઈન્ટની તેજી સાથે 24 હજાર 50ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે..અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી વધ્યો છે..જો કે અમેરિકન સૈન્યએ જણાવ્યું કે તે હોર્મુઝ સ્ટ્રેટ બંધ ન થાય તે માટે તમામ પ્રકારની તકેદારી રાખશે..બીજીબાજુ વિદેશી ફંડોએ પણ આજે ભારતીય બજારમાં ખરીદી કરી છે. કેટલાક પસંદગીના બ્લૂચીપ સ્ટોકમાં નીચલા મથાળેથી ખરીદી નીકળી છે..જેથી બજારનું સેન્ટીમેન્ટ પોઝિટિવ થયું છે..સ્મોલ કેપ અને મીડકેપ સેક્ટર પણ તેજી સાથે ટ્રેડ થઈ રહ્યુ છે...ડોલર સામે રૂપિયો મજબૂત થયો છે..જેથી બજારમાં નવા વિશ્વાસનું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. બજારમાં મોટાભાગના સેક્ટર ગ્રીન ઝોનમાં ટ્રેડ થતા રોકાણકારોમાં આનંદ છવાયો છે..

App Store