મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: 1 નવેમ્બરે રામલીલા મેદાનમાં યોજાશે મહારેલી

સોર્સ: gstv

દિલ્હીના રામલીલા મેદાનમાં 1 નવેમ્બરે કોંગ્રેસના નેતૃત્વ હેઠળ INDIA ગઠબંધનની રેલી યોજાવાની છે. રેલીને લઈને મેદાનમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કાર્યક્રમના આયોજન અને વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના નેતા ઉદિત રાજે રેલીને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી. રામલીલા મેદાનમાં તૈયારીઓની કામગીરીના દૃશ્યો સામે આવ્યા છે.

આ સમાચાર શેર કરો