મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : વડોદરાના સ્વામિનારાયણ મંદિરમાં યોગ દિવસની ઉજવણી

વડોદરાના અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિરમાં ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આધ્યાત્મિક વાતાવરણ

વડોદરાના અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિરમાં ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આધ્યાત્મિક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પૂજ્ય સંતો, વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. સંતોએ સૌને યોગને દૈનિક જીવનનો ભાગ બનાવી સ્વસ્થ જીવન અને માનસિક શાંતિ પ્રાપ્ત કરવા અપીલ કરી હતી

આ સમાચાર શેર કરો