VIDEO:ખેતરમાં કરંટ લાગતા ખેડૂતનું કરુણ મોત
છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના કૂકરદા ગામે કરંટ લાગતા ખેડૂતનું મોત થયુ છે..ખેડૂત ખામજીભાઈ ર

છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના કૂકરદા ગામે કરંટ લાગતા ખેડૂતનું મોત થયુ છે..ખેડૂત ખામજીભાઈ રેલિયાભાઈ પોતાના ખેતરના છેડે વાસ કાપી રહ્યા હતા ત્યારે અચાનક વિજ કરંટ લાગતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું. ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળે દોડી આવ્યા હતા અને શોકનો માહોલ સર્જાયો હતો.




