મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવસારીમાં મુશળધાર વરસાદ, અસરગ્રસ્ત લોકો સુધી ખાદ્ય સામગ્રી પહોંચાડાઈ

નવસારીની પૂર્ણા નદી ભયજનક સપાટીની નજીક પહોંચતાં મહાનગરપાલિકા તંત્ર સતર્ક બન્યું

તસવીર: gstv

નવસારીની પૂર્ણા નદી ભયજનક સપાટીની નજીક પહોંચતાં મહાનગરપાલિકા તંત્ર સતર્ક બન્યું છે. મુશળધાર વરસાદ અને ઉપરવાસના પાણીને કારણે શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને ખોરાક પૂરો પાડવા મહાપાલિકાએ ખીચડી બનાવવાની કામગીરી શરૂ કરી છે. ૨ હજારથી વધુ લોકો માટે ખીચડી તૈયાર કરવામાં આવી છે. એડમિન સ્ટાફ પણ રસોઈ કામગીરીમાં જોડાયો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ્સ પહોંચાડવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મહાપાલિકા તંત્રે કુદરતી આફત સામે સંપૂર્ણ તૈયારીઓ કરી છે.

આ સમાચાર શેર કરો