મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દાહોદ જીલ્લામાં વરસાદ, ખેડૂતોમાં ખુશી

દાહોદ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગરમીના પ્રકોપ બાદ દાહોદ સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ પડ

દાહોદ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગરમીના પ્રકોપ બાદ દાહોદ સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો. ખાસ કરીને દાહોદ, ગરબાડા, લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે.  વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ખેડૂતો આ વરસાદને મોસમી પાક માટે લાભદાયી માની રહ્યા છે.

આ સમાચાર શેર કરો