VIDEO: ડેટા પ્રોટેક્શન એક્ટ અંગે ઉદ્યોગ જગતને સાવધ કરાયું
અમદાવાદમાં ઇન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ડેટા પ્રાઈવસી પર વિશેષ સેશન યોજાયું હતું. નિષ્ણાતોએ ઉદ્યોગ

અમદાવાદમાં ઇન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ડેટા પ્રાઈવસી પર વિશેષ સેશન યોજાયું હતું. નિષ્ણાતોએ ઉદ્યોગપતિઓને મે ૨૦૨૭ સુધી રાહ જોયા વગર અત્યારથી જ ડેટા મેપિંગ અને નીતિઓના અમલીકરણની સલાહ આપી છે. કાયદાના ભંગ બદલ ૨૫૦ કરોડ સુધીના દંડ અને સેવાઓ પર પ્રતિબંધની જોગવાઈ છે. ડેટા સુરક્ષા હવે માત્ર IT નહીં પણ વ્યવસાયની મુખ્ય જવાબદારી બની ગઈ છે, તેમ જણાવી ૯૦ દિવસનો રોડમેપ પણ સમજાવવામાં આવ્યો હતો.




