મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોમાં રોષ

સાયલાના છડીયાળી અને ગંગાનગર ફીડર છેલ્લા ચાર દિવસથી બંધ હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વીજળીના અભાવે

સાયલાના છડીયાળી અને ગંગાનગર ફીડર છેલ્લા ચાર દિવસથી બંધ હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વીજળીના અભાવે મોંઘા બિયારણ અને પાક બગડવાની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે.. તાલુકા પંચાયતના અપક્ષ સદસ્ય સુરેશ ખવડે PGVCLમાં ઉગ્ર રજૂઆત કરી છે. જો ૪૮ કલાકમાં વીજ પુરવઠો પૂર્વવત નહીં થાય, તો ખેડૂતો સાથે કચેરીએ ધરણા કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.. આર્થિક નુકસાનની તમામ જવાબદારી તંત્રની રહેશે તેવો દાવો પણ કરાયો..

આ સમાચાર શેર કરો