મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:ચૈતર વસાવાના સમર્થનમાં AAPની ‘સપોર્ટ માર્ચ’

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ગુજરાતમાં ત્રણ ચરણોમાં&

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં ગુજરાતમાં ત્રણ ચરણોમાં “સપોર્ટ માર્ચ” યોજવાની જાહેરાત કરી છે. ગોપાલ રાયે જણાવ્યું કે ચૈતર વસાવાને ખોટા કેસમાં સાત વર્ષની સજા થઈ છે. ભાજપ સરકાર બદલાની ભાવનાથી કામ કરી રહી છે અને આદિવાસી સમાજના હક માટે લડતા નેતાઓ પર દમન ગુજારી રહી છે. આ અન્યાય સામે હવે સમગ્ર ગુજરાત લડશે.

આ સમાચાર શેર કરો