Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : attempt to bike steal by breaking bike handle lock

VIDEO: Vapiમાં તસ્કરો ફરી થયા સક્રિય, બાઈકનો હેન્ડલ લોક તોડી ચોરીનો પ્રયાસ

Timeછેલ્લું અપડેટ : 29 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વાપીના ગીતાનગર વિસ્તારમાં રાત્રિના સમયે ચોરીનો પ્રયાસ થયો હતો. ઘરની બહાર પાર્ક કરેલી બાઈકને નિશાન બનાવીને અજાણ્યા ચોરટાઓએ હેન્ડલ લોક તોડી બાઈક ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.બાઈક ચાલુ ન થતાં ચોરટાઓને મજ્બૂરીમાં ખાલીહાથ પાછા ફરવું પડ્યું. સમગ્ર ઘટના નજીકમાં લાગેલ CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. હવે પોલીસે CCTVના આધારે ચોરટાઓની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. સ્થાનિક રહેવાસીઓએ સુરક્ષા વધારવાની અને શંકાસ્પદ લોકોની જાણ તાત્કાલિક પોલીસને કરવા અપીલ કરી છે.

App Store

 

 

ટોપિક્સ:vapibikecctv