મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:પાટણમાં કરુણ ઘટના: એસી ફાટતાં મહિલા પોલીસ કર્મીનું મોત

પાટણના પદ્મનાથ ચાર રસ્તા પાસે આવેલા ગાયત્રી ફ્લેટમાં કરુણ ઘટના બની છે. ગાયત્રી ફ્લેટન

પાટણના પદ્મનાથ ચાર રસ્તા પાસે આવેલા ગાયત્રી ફ્લેટમાં કરુણ ઘટના બની છે. ગાયત્રી ફ્લેટના પ્રથમ માળે રહેતા પોલીસ કર્મચારી સુરેખા ચૌધરીના ઘરમાં એસી ફાટતાં તેમનું મોત થયું છે.સુરેખા ચૌધરી પાટણ જિલ્લા એલઆઈબીમાં ફરજ બજાવતાં હતાં. સુવિધા માટે નાખેલું એસી જ તેમના મોતનું કારણ બન્યું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધારપુર ખસેડ્યો હતો. આ અકસ્માતથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ છે.

આ સમાચાર શેર કરો