મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હિંમતનગરના દલપુરમાં દીવાલ ધરાશાયી થતાં ત્રણ લોકો દબાયા, એકનું મોત, ઇજાગ્રસ્તોની હાલત ગંભીર

સાબરકાંઠામાં એક કરૂણ ઘટના સામે આવી છે. હિંમતનગરના દલપુર ગામમાં એક ઘરની દીવાલ ધરાશાયી

સાબરકાંઠામાં એક કરૂણ ઘટના સામે આવી છે. હિંમતનગરના દલપુર ગામમાં એક ઘરની દીવાલ ધરાશાયી થઈ હતી, જેમાં મકાન માલિક અને બે મજૂર દબાયા છે. જેમાં એકનું મોત નિપજ્યું છે. જૂનું ઘર ઉતારતા સમયે આ દુર્ઘટના બની છે. સ્થાનિકોએ ત્રણેયને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં  સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે બે લોકોની હાલત ગંભીર છે.   

આ સમાચાર શેર કરો