મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:મોંઘવારી અને નીટ પેપર લીક મુદ્દે રાજકોટ કોંગ્રેસનો હલ્લાબોલ

રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વધતી જતી મોંઘવારી અને તાજેતરમાં ગાજેલા નીટપેપર લીક કા

રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વધતી જતી મોંઘવારી અને તાજેતરમાં ગાજેલા નીટપેપર લીક કાંડના વિરોધમાં બહુમાળી ભવન ચોકથી કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી યોજી ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ મોંઘવારીની જેલની પ્રતિકૃતિ દર્શાવી સરકારની નીતિઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ મોંઘવારી અને ભ્રષ્ટાચારના મુદ્દે સૂત્રોચ્ચાર કરી તાત્કાલિક પગલાં ભરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

આ સમાચાર શેર કરો