VIDEO/ Sabarkanthaમાં ભારે વરસાદને પગલે ઈડરીયા ગઢનો મનમોહક નજારો
Sabarkantha News: સાબરકાંઠામાં વરસાદ બાદ ઇડર ગઢ ઉપર ઝરણાં શરૂ થયા હતા. ઇડરનો ગઢ ગુજરાતભરમાં જાણીતો છે. જ્યાં ઝરણાં વહેતા
Sabarkantha News: સાબરકાંઠામાં વરસાદ બાદ ઇડર ગઢ ઉપર ઝરણાં શરૂ થયા હતા. ઇડરનો ગઢ ગુજરાતભરમાં જાણીતો છે. જ્યાં ઝરણાં વહેતા થતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. એક જ ગઢ ઉપર અલગ અલગ રંગના ઝરણાં જોવા મળ્યા હતા. એક પીળું તો એની બાજુમાં જ બીજું સફેદ ઝરણું જોવા મળ્યું હતું. મનમોહક દ્રશ્ય જોવા માટે સહેલાણીઓ ઉમટી પડ્યા હતા.



