બહુચરાજી: 86.1 ફૂટ ઊંચા નવીન મંદિરનું આવતીકાલે થશે ખાતમુહર્ત, 80 કરોડના ખર્ચે થશે વિકાસ
રાજ્યના પ્રખ્યાત શક્તિપીઠ બહુચરાજીમાં આવતીકાલે નવીન મંદિરનું આવતીકાલે ખાતમુહૂર્ત કરવામાં આવશે. મુ

રાજ્યના પ્રખ્યાત શક્તિપીઠ બહુચરાજીમાં આવતીકાલે નવીન મંદિરનું આવતીકાલે ખાતમુહૂર્ત કરવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે નવીન બહુચરાજી મંદિરનું ખાતર્મુહત કરવામાં આવશે.
નવીન બહુચરાજી મંદિરનું આવતી કાલે 12:39 કલાકે ખાતર્મુહત થશે
ઉલ્લેખનીય છે કે 86.1 ફૂટ ઊંચા નવીન બહુચરાજી મંદિરનું આવતી કાલે 12:39 કલાકે ખાતર્મુહત થશે. શક્તિપીઠ બહુચરાજીનું સોમનાથ, દ્વારકા અને પાવાગઢની જેમ વિકાસ કરવામાં આવશે. અંદાજીત રૂપિયા 80 કરોડનો ખર્ચ કરવામાં આવશે.




