મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સોનગઢમાં પથ્થરમારા બાદ તણાવ

સોર્સ: gstv

તાપીના સોનગઢમાં સોશિયલ મીડિયા પોસ્ટને લઈને થયેલા વિવાદ બાદ પથ્થરમારાની ઘટના સામે આવી છે. રાત્રિ દરમિયાન હિન્દુ સંગઠનના લોકો પોલીસ મથક બહાર એકત્રિત થયા હતા અને સંબંધિત યુવકોની ધરપકડ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આરોપીઓને ઝડપી લેવામાં નહીં આવે તો સોનગઢ બંધનું એલાન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી. બીજી તરફ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સોનગઢમાં પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો