Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / તાપી : VIDEO/ Caste of former female member in Tapi certificate revoked

VIDEO/ તાપીમાં પૂર્વ મહિલા સભ્યનું જાતિ પ્રમાણપત્ર રદ

Timeછેલ્લું અપડેટ : 31 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

તાપી જિલ્લામાં જિલ્લા પંચાયતના કોંગ્રેસના પૂર્વ મહિલા સભ્ય રેહાના ગામીતનું જાતિ પ્રમાણપત્ર રદ કરવામાં આવ્યું છે. સુરત આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વિજિલન્સ સેલને તપાસ સોંપવામાં આવ્યા બાદ સમગ્ર મામલાની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન વર્ષ 2009 અને વર્ષ 2015ના દસ્તાવેજોમાં ગંભીર વિસંગતતા સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. વર્ષ 2009ના દાખલામાં પતિનું નામ દર્શાવવામાં આવ્યું હતું, જ્યારે વર્ષ 2015ના દાખલામાં પિતાનું નામ નોંધાયું હતું. ઉપરાંત શાળાના દાખલા સાથે પણ વિગતો મેળ ન ખાતી હોવાનું બહાર આવ્યું છે. જેના આધારે સર્ટિફિકેટ અમાન્ય ઠેરવી કાર્યવાહી કરવામાં આવી છે.

App Store